ASF Retailer - FAQ (વ્યાપારીયો માટે જરૂરી માહિતી)

એક વ્યવસાય માટે એક મોબાઇલ નંબર થી નોંધણી કરાવવી. વધારાના વ્યવસાય હોય તો, દરેક વ્યવસાય માટે અલગ મોબાઇલ નંબર થી નોંધણી કરો.આ મોબાઇલ નંબર તમારો ASFRetailer.com registered લોગીન ફોન નંબર રહેશે.

 

 

1 – ASF Retailer સાથે કેવી રીતે જોડાવું ? / Sign Up કેવી રીતે કરશો ?

A) તમારા મોબાઈલ ફોને અથવા કમ્પ્યુટર ના બ્રાઉઝર માં જાઓ અને ઓપન કરો asfretailer.com

B) Sign Up પર ક્લિક કરો અથવા Click here to Sign up પર ક્લિક કરો અને રેજીસ્ટ્રેશન પેજ પાર જાઓ.

C) રેજીસ્ટ્રેશન પેજ પર તમારા બિઝનેસની પૂરતી માહિતી ભરો અને SIGNUP બટન પર ક્લિક કરો. (જો તમારી પાસે PAN ઉપલબ્ધ ના હોઈ તો ASF Support નો સંપર્ક કરો અથવા ASF ની ઝોનલ ઓફિસ પર જાઓ અને રેજીસ્ટ્રેશન કરાવો.)

D) SIGNUP બટન પર ક્લિક કર્યા બાદ Payment પેજ બતાવા માં આવશે જેના પર રેજીસ્ટ્રેશન ફી ની ચુકવણી કેવી રીતે કરવી એ માહિતી તમે મેળવી શકો છો.

 

2 – રેજીસ્ટ્રેશન ફી ની ચુકવણી કેવી રીતે કરશો ?

2.1 Online Payment

A) ASFRetailer.com પર સાઈન અપ કર્યા બાદ સાઈન ઈન કરો.

B) PAY NOW પર ક્લિક કરો.

C) સ્ક્રીન પર બતાવેલી વિગત ધ્યાન થી વાંચો અને ફરી PAY NOW પર ક્લિક કરો.

D) પેમેન્ટ પેજ પર તમારા કાર્ડ ની માહિતી ભરો અને PAY NOW પર ક્લિક કરો.

E) તમારા બેંક ના રેજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવે તે એન્ટર કરો.

નોંધ: તમને ઓનલાઇન પેમેન્ટ કરવા પર ઇમેઇલ દ્વારા PAYU (ASF Payment Gateway) એકનોલેજમેન્ટ સ્લીપ મળશે. તમારા બેંક તરફથી પણ SMS મળશે

 

2.2 Cheque

A) ASFRetailer.com પર સાઈન અપ કર્યા બાદ સાઈન ઈન કરો.

B) સ્ક્રીન પર જણાવેલી  Cheque Payment ની માહિતી વાંચો.

C) રેજીસ્ટ્રેશન સમયે જે મોબાઈલ નંબર તમે એન્ટર કર્યો હશે તે મોબાઈલ નંબર તમારે Cheque ની પાછળ જણાવવા નો રહેશે.

D) તમારો Cheque ક્લીઅર થશે ત્યારે તમને SMS દ્વારા જાણ કરવામાં આવશે. તમારું ASF Retailer એકાઉન્ટ Cheque ક્લીઅર થયા બાદ એકટીવ થશે.

E) Cheque  જમા કરવા માટે અથવા રૂબરૂ રેજીસ્ટ્રેશન કરવા માટે સપોર્ટ નો સંપર્ક કરો અથવા તમારી નજીકની ASF ઝોનલ ઓફિસ પર જાઓ.

 

સપોર્ટ નંબર –

7285008080 | 7285006060 | 7285003030 | 7285001010 | 7284008080

ASF ઝોનલ ઓફિસ –

  1. New Municipality Complex, Navrangpura

 

 

2.3 – સાઈન ઈન / મેનુ
3 – રેજીસ્ટ્રેશન ફી પેમેન્ટ કર્યા બાદ (એપ્રુવ થયા બાદ) તમારી બિઝનેસ પ્રોફાઈલ કેવી રીતે અપડેટ/ફેરફાર કરશો?

A) ASFRetailer પર લોગીન કરો તમારા રેજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને પિન થી.
B) મેનુ માંથી Admin પર ક્લિક કરો અને Business Profile પર ક્લિક કરો.
C) તમારા વ્યવસાય ને લગતી માહિતી માં ફેરફાર કરો અને UPDATE બટન પ્રેસ કરો.

 

4 – રેજીસ્ટ્રેશન ફી પેમેન્ટ કાર્ય બાદ તમારી ઓફર કેવી રીતે જાહેર કરશો?

A) ASFRetailer પર લોગીન કરો તમારા રેજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને પિન થી.

B) મેનુ માંથી Admin પર ક્લિક કરો અને Post Offer પર ક્લિક કરો.

C) તમારે જે ઓફર જાહેર કરવાની હોઈ તેની માહિતી ભરો અને SUBMIT પર ક્લિક કરો.

D) તમારી ઓફર ASF Admin અપ્રુવ થયા બાદ તમને SMS દ્વારા જાણ કરવામાં આવશે અને તે ઓફર ASF App માં દર્શાવાશે.(૧૬ જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં)

E) જો કોઈ કારણોસર ઓફર રિજેક્ટ થાય તો પણ તમને SMS આવી જશે.  

F) તમે પાર સાઈન ઈન કરી ઓફર રિજેકશન નું કારણ જાણી અને ઓફર માં ફેરફાર કરી પછી એપ્રુવલ માટે મૂકી શકો છો.

G) તમે તમારી ઓફર બદલી પણ શકો છો જે એપ્રુવ થયા બાદ જૂની ઓફર ને બદલે દેખાશે.

 

 

5 – તમારા વ્યવસાય ના નામે કૂપન લકી  ડ્રો ની ઑટોમૅટિક ઓફર ?

જો તમે કોઈ ઓફર જાહેર ના કરી હોય તો પણ ૧૬ જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં: પેમેન્ટ સફળ થયા બાદ તમારા બિઝનેસ ની એક ઓફર ASF App માં દર્શાવામાં આવશે – Get 1 Lucky Draw Coupon for purchase of every 500 Rs.

ઉપર જણાવેલ વિગત મુજબ આ ઓફર તમે તમારા ASFRetailer.com->Admin->Post An Offer સેકશન માં જોઈ શકો ચો અને નવી ઓફર મૂકી ફેરફાર કરી એપ્રુવલ માટે મૂકી શકો છો.

નોંધ: જો તમે તમારી પોતાની નવી ઓફર મુકો તો પણ લકી ડ્રો ઓફર તો આપવાની રહેશેજ ના નિયમ પ્રમાણે.

લકી ડ્રો ઓફર તમારી બીજી ઓફર જોડે જોડાઈ જશે અને ગ્રાહકો ને ASF App ma  દેખાશે .(૧૬ જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં)

 

 

6 – કૂપન ક્રેડિટ કેવી રીતે મેળવશો?

A) પેમેન્ટ સફળ થયા બાદ તમારા ASF Retailer એકાઉન્ટ મેં 400 કૂપન ક્રેડિટ જમા થઇ જશે ૧૬ જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં . વધારે કૂપન ક્રેડિટ તમે ખરીદી શકો છો જરૂરી લાગે ત્યારે.

B) વધારાના કૂપન ની કિંમત Rs 2.95 રહેશે. તમે મિનિમમ Rs 295 લેખે 100 કૂપન ખરીદી શકશો. વધુ કૂપન ખરીદવા માટે કૂપન સ્ક્રીન પાર કૂપન ની સંખ્યા વધારી શકો છો.

C) કૂપન નું પેમેન્ટ ઓનલાઇન કરવાનું રહેશે.

7 – ગ્રાહક ને કૂપન કેવી રીતે આપશો?

A) જે ગ્રાહક તમારે ત્યાં ૫૦૦ રૂપિયા થી વધારા ની ખરીદી કરેછે તેને દર ૫૦૦ રૂપિયા પર ૧ લકી ડ્રો કૂપન મળશે.

B) તમે પર સાઈન ઈન કરી – Issue Coupon માં જશો.

C) ગ્રાહક નો મોબાઈલ નંબર, બિલ અમોઉન્ટ, બિલ નંબર નાખશો અને SUBMIT દબાવશો એટલે ગ્રાહક ને SMS પર કૂપન મળશે. ગ્રાહક ASF APP માં પણ કૂપન જોઈ શકશે.

D) દા.ત. રાજેશ ૨૧૦૦ રૂપિયા ની ખરીદી કરી અને રાજેશ નો મોબાઈલ નંબર ૯૮૭૬૫૧૨૩૪૦ છે તો તમે તેનો મોબાઈલ નંબર, બિલ નંબર અને બિલ અમોઉન્ટ (૨૧૦૦) નાખશો અને સબમિટ આપશો તો રાજેશ ને ૪ કૂપન (૫૦૦ દીઠ એક) મળશે. રાજેશ ને આ માહિતી SMS પર પણ મળશે અને તે એની માહિતી ASF APP માં પણ જોઈ શકશે.  

E) જે સમયે ગ્રાહકે ખરીદી કરી હોય અને કૂપન મેળવ્યા હોય તે કલાકના અને દિવસ ના લકી ડ્રો માં તેની ઑટોમૅટિક એન્ટ્રી થઇ જશે અને જો ગ્રાહક જીતશે તો તેને SMS આવી જશે. ગ્રાહકે ઝોનલ ઓફિસે માંથી ઇનામ કૅલૅક્ટ કરવાનું રહેશે, જેની બધી માહિતી તેને SMS પર અને ASF App પર   મળશે. દર કલાકે જીતતા ગ્રાહકો ની વિગત આ લિંક (ASF Lucky Draw Winners List) પર જોવા મળશે

 

 

8 – તમારા વ્યાવસાય પર એક થી વધારે બિલલિંગ કાઉન્ટર પર ગ્રાહકો ને કૂપન કેવી રીતે આપશો? તમારા સ્ટાફ માણસ નું ASFRetailer.com પર લોગીન બનાવો.

A) ASFRetailer.com પર લોગીન કરો તમારા રેજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને પિન થી.

B) મેનુ માંથી Admin પર ક્લિક કરો અને Staff / User પર ક્લિક કરો.

C) Add New User / Staff પર ક્લિક કરો અને તમારા સ્ટાફ મેમ્બર ની વિગત ભરો.

D) Add બટન પર ક્લિક કરો. હવે તે સ્ટાફ મેમ્બર ASFRetailer.com પર પોતાના મોબીલે નંબર થી લોગીન કરી શકે છે અને ગ્રાહકો ને બિલિંગ કરતા વખતે કૂપન આપી શકે છે.

 

9 – ફેટીવલ દરમિયાન થયેલ વ્યાપાર નો રિપોર્ટ કેવી રીતે મેળવશો?

A) ASFRetailer.com પર લોગીન કરો તમારા રેજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને પિન થી.

B) મેનુ માંથી Admin પર ક્લિક કરો અને Reports પર ક્લિક કરો.

C) Summary Report પર તમે જોઈ શકો છો કે ફેસ્ટિવલ દરમિયાન કેટલા ગ્રાહક આવ્યા, કેટલું સેલ્સ થયું, ગ્રાહકો ને કેટલા કૂપન આપ્યા અને કેટલા કૂપન તમારી પાસે હાલ માં પડ્યા છે.

D) Sales Report પર ક્લિક કરવા થી ફેટીવલ દરમિયાન થયેલા વ્યાપાર નો સંપૂર્ણ રિપોર્ટ જોઈ શકો છો અને ડાઉનલોડ કરી શકો છો.

 

10 – આગળ ની માહિતી કેવી રીતે મેળવશો?

ASF Retailer માટે આવનારી નવી નવી સુવિધાઓ અને અન્ય પ્રકાર ની માહિતીઓ તમને તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા જણાવવા માં આવશે.

આપ સૌ વ્યાપારી મિત્રો  ને નમ્ર વિનંતી કે રજીસ્ટ્રેશન સમયે જે મોબાઈલ નંબર આપ્યો હોઈ તે ચાલુ રાખવો અને ASF દ્વારા આવેલા SMS પર ધ્યાન આપવું.